મધ્યાહન ભોજન યોજના માટે વેબસાઈટ પર લોગીન કરવા દરેક શાળાના આચાર્યને આપેલ User ID અને Password આપેલ લિન્કનો ઉપયોગ કરીને આચાર્યશ્રીએ મધ્યાહન ભોજન યોજનાની માહિતી ભરવાની રહેશે તદુપરાંત તેમાં શાળા વાઈઝ સુપ્રીમ કોર્ટનું ફોર્મ આપેલ છે તો તે શાળા લેવલથી તારીખ : ૧૦/૦૬/૧૭ સુધીમાં ભરીને વેબસાઈટ પર ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે. આ માહિતીની સમજુતી માટે અને ટેકનીકલ લેવલે કોઈપણ મુશ્કેલી હોય તો અત્રેની કચેરીમાં ૦૭૯ ૨૩૨ ૫૪૫૮૬ ઉપર સવારે ૧૧:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધીમાં ફોન કરવો.
વેબસાઈટની લિંક માટે
અહીં ક્લિક કરો
એપ્લિકેશનની લિંક માટે
અહીં ક્લિક કરો
સુપ્રીમ કોર્ટના ફોર્મની લિંક માટે
અહીં ક્લિક કરો
દરરોજ માહિતી ભરવાની લિંક માટે
અહીં ક્લિક કરો