નવા પાઠ્યપુસ્તકોની ધોરણ ૩ થી ૫ ગણિતની તાલીમ



વિશ્વ યોગ દિવસની ઉજવણી ૨૧/૦૬/૨૦૧૮










RTI માહિતી અધિકાર અધિનિયમના વિવિધ પ્રકારના ફોર્મ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 

INSPIRE AWARDS - MANAK વર્ષ ૨૦૧૭ -૧૮ માટે પસંદગી થતાં અભિનંદન

લાલપુર પે.સેન્ટર શાળાના વિધાર્થી કલસરીયા પાર્થ જેઠુરભાઇ ની INSPIRE AWARDS MANAK વર્ષ ૨૦૧૭ -૧૮ માટે પસંદગી થતાં તેમને અને તેમના માર્ગદર્શક શિક્ષકશ્રીને બીઆરસી ભવન પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન 

NMMS કસોટીમાં મેરીટમાં સમાવેશ પામેલ તેજસ્વી તારલાઓને અભિનંદન



રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી NMMS કસોટીમાં વિસાવદર તાલુકામાંથી મેરીટમાં સમાવેશ પામેલ તેજસ્વી તારલાઓને બી.આર.સી. ભવન – વિસાવદર તેમજ સંકલ્પના ઈ-મેગેઝીન સંપાદક મંડળ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે, તેમજ આ બાળકોને માર્ગદર્શન આપનાર શિક્ષક મિત્રોને સલામ કે જેમણે બાળકોની પ્રગતિમાં રસ લીધો છે.



આવતીકાલે તારીખ 31-01-2018 ના રોજ ચંદ્રગ્રહણ જોવા મળશે તે જોવાનું ચુકશો નહિં. આ ખગોળીય ઘટનાને નિહાળવા તમારા શહેરમાં કયા સમયે જોવા મળશે તે જાણવા તમારા શહેરનું નામ લખી સર્ચ બટન દબાવો અહીં ક્લિક કરો