INSPIRE AWARDS - MANAK વર્ષ ૨૦૧૭ -૧૮ માટે પસંદગી થતાં અભિનંદન
લાલપુર પે.સેન્ટર શાળાના વિધાર્થી કલસરીયા પાર્થ જેઠુરભાઇ ની INSPIRE AWARDS - MANAK વર્ષ ૨૦૧૭ -૧૮ માટે પસંદગી થતાં તેમને અને તેમના માર્ગદર્શક શિક્ષકશ્રીને બીઆરસી ભવન પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન