સફળ કિસ્સાઓ

                    વિસાવદર તાલુકાના શ્રી નાની મોણપરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલી આયોજિત શ્રી અમૃતબા વિદ્યાલયના યજમાન પદે યોજાયેલ ઝોન કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2023 માં ભાગ લીધો હતો અને શિક્ષણ પરિવાર વિસાવદર તાલુકા તથા નાની મોણપરી પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું છે, તે બદલ સમગ્ર શિક્ષણ પરિવાર વિસાવદર તરફથી શુભકામનાઓ..



વિસાવદર તાલુકાની શ્રી લેરિયા પ્રાથમિક શાળાએ રાજય કક્ષા ના વિજ્ઞાન ગણિત પ્રદર્શન  2018 માં ભાગ લીધો  એપ ડાઉનલોડ કરવા,વધુ વિગત અને રેટિંગ આપવા અહિં ક્લિક કરો.

  • કૃતિ નું નામ : મોબાઈલ રેડીએશન કંટ્રોલ ચીપ
  • BY : KUMAN KHOLAKIYA  (asst. teacher, shri leriya primary school)


વિસાવદર તાલુકાની શ્રી રાવણી(કુબા) પ્રાથમિક શાળાના આ.શિ. શ્રી નિલેશભાઇ ચાવડા એ ઇનોવેશન રજુ કર્યુ વધુ વિગત માટે અહિં ક્લિક કરો.