ગણિત / વિજ્ઞાન પ્રદર્શન - 2023 તાલુકા કક્ષાનાં પ્રથમ વિજેતાની વિગત

 ણિત / વિજ્ઞાન પ્રદર્શન - 2023

તાલુકા કક્ષાનાં પ્રથમ વિજેતાની વિગત


16 સપ્ટેમ્બર ના રોજ લેવાયેલ એકમ કસોટી માટે પ્રશ્ન પ્રમાણેનું ગુણ પત્રક અધ્યયન નિષ્પત્તિ સાથે.


👉🏼 ગુણ નાખ્યા પછી SOE મુજબ નું એનાલીસીસ આપમેળે થઇ જશે અને આપ તેની ગ્રાફિક ચાર્ટ સાથે પ્રિન્ટ કરી શકશો.

👉🏼 જરૂરી માહિતી ચોક્કસાઈ પૂર્વક અને સંપૂર્ણ ભરવી.

👉🏼 ફાઈલમાં એક વખત ડેટા નાખ્યા પછી ડીલીટ કે કટ પેસ્ટ કરવો નહિ Copy પેસ્ટ ગમે તેટલી વખત કરશો તો પ્રોબ્લેમ નહિ આવે. 

👉🏼 ફાઈલ મોબાઈલમાં બિલકુલ ઓપન કરવી નહિ.

ધોરણ ૩ થી ૫ ની ગુણપત્રકની ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ધોરણ ૬ થી ૮ ની ગુણપત્રકની ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

વિશ્વ યોગ દિવસ - 2023

વિશ્વ યોગ દિવસ

21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિસાવદર તાલુકાની તમામ શાળાઓમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, ગ્રામજનો એ યોગ કરી ને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. 



પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન 2015 ના રોજ ઉજવવામાં આવ્યો હતો.



"યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની એક અમૂલ્ય ભેટ છે. તે મન અને શરીર; વિચાર અને ક્રિયા; સંયમ અને પરિપૂર્ણતા; મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે સુમેળ; સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સંપૂર્ણ અભિગમની એકતાને મૂર્તિમંત કરે છે."




વિસાવદર તાલુકાનાં વિકલાંગ બાળકોએ પણ  વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.
































રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આયોજિત નાણાંકિય સાક્ષરતા ક્વિઝ 2023

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આયોજિત નાણાંકિય સાક્ષરતા ક્વિઝ અંતર્ગત વિસાવદર તાલુકાની ૦૯ શાળાના ૧૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 

                   જેમાં  શ્રી કાલસારી પે. સેન્ટર શાળાની ટીમ પ્રથમ ક્રમે આવી હતી. ગ્રામ પંચાયત માધ્યમિક શાળા મોટા કોટડા ની ટીમ દ્વિતીય ક્રમે તથા મિડલ સ્કૂલ ભલગામ ની ટીમ તૃતીય ક્રમે આવી હતી. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સીઆરસી કો ઓર્ડીનેટર શ્રી ધર્મેશભાઈ તથા સુરેશભાઈ તરફથી પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું.

પ્રથમ ક્રમ
દ્વિતીય ક્રમ

તૃતીય ક્રમ