રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આયોજિત નાણાંકિય સાક્ષરતા ક્વિઝ અંતર્ગત વિસાવદર તાલુકાની ૦૯ શાળાના ૧૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
જેમાં શ્રી કાલસારી પે. સેન્ટર શાળાની ટીમ પ્રથમ ક્રમે આવી હતી. ગ્રામ પંચાયત માધ્યમિક શાળા મોટા કોટડા ની ટીમ દ્વિતીય ક્રમે તથા મિડલ સ્કૂલ ભલગામ ની ટીમ તૃતીય ક્રમે આવી હતી. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સીઆરસી કો ઓર્ડીનેટર શ્રી ધર્મેશભાઈ તથા સુરેશભાઈ તરફથી પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું.
![]() |
તૃતીય ક્રમ |