સ્પેશ્યલ ખેલ મહાકુંભ દિવ્ય ભાસ્કર


 

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૨નાં અધિકારીની વિગતો સાથેના રૂટ

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૨નાં અધિકારીની વિગતો સાથેના રૂટ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.  


વિસાવદર ગુણોત્સવ ૨.૦ - GSQAC (Gujarat School Quality Accreditation Council) ગ્રેડવાઈઝ શાળાઓની સંખ્યા 20 JUNE 2022

 




વિસાવદર તાલુકાની સ્કુલ ઓફ એક્સલેંસ માં સમાવિષ્ટ શાળાનો રિપોર્ટ

 


GIET યોગ playlist - પ્રાર્થનાસભામાં યોગાસન

            GIET દ્રારા શાળાના બાળકોને પ્રાર્થનાસભામાં ઉપયોગી થાય એવા યોગસન, યૌગિક ક્રિયાઓ,વિવિધ મુદ્રાઓ, પ્રાણાયમ અને સુર્યનમસ્કાર માટેના વિડીયો માટેની યુ-ટ્યુબ લિંક અહિં એકસાથે આપ સૌની સરળતા માટે મુકવામાં આવેલ છે. જે આપ સૌને ઉપયોગી થશે. 


 ભાગ 1 પ્રાર્થનાસભામાં યોગાસન માટે નો વિડિયો નિહાળવા અહિં ક્લિક કરો. 

સ્પે. ખેલમહાકુંભ – ૨૦૨૨

સ્પે. ખેલમહાકુંભ – ૨૦૨૨
            રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી જુનાગઢ દ્રારા દર વર્ષની જેમ ચાલું વર્ષે પણ સ્પે. ખેલમહાકુંભનું આઅયોજન જિલ્લા કક્ષાએથી કરવામાં આવ્યું હતું. જેમાં બીઆરસી ભવનની IED શાખા હેઠળ વિસાવદર તાલુકાના કુલ ૫૮ જેટલા બાળકોનું જુદી જુદી રમતોમાં રજીસ્ટ્રેશન કરવામાં આવેલ હતું. જેમાં VI, HI, OH, અને MR કેટેગરીના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 
            આ સ્પે. ખેલમહાકુંભમાં વિસાવદર તાલુકાના કુલ ૧૯ દિવ્યાંગ બાળકોએ પ્રથમ, દ્રિતિય, અને તૃતિય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. આ સિધ્ધિ મેળવનાર બાળકોને ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્રારા કુલ ૮૧,૦૦૦ રુપિયા જેટલી માતબર રકમની સાથે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવેલ છે. સ્પે. ખેલમહાકુંભ-૨૦૨૨ માં ભાગ લેનાર તમામ બાળકો અને માર્ગદર્શન આપનાર તમામ સ્પેશ્યલ એજ્યુકેટરને બીઆરસી કૉ- ઓર્ડિનેટર બિપિનભાઇ વાઘમશીએ અભિનંદન પાઠવ્યા છે.

NMMS 2022

 

NMMS 2022
જુનાગઢ જિલ્લાના 126 ક્વોટામાંથી વિસાવદર તાલુકાના 14 વિદ્યાર્થીઓ NMMS પરીક્ષામાં મેરિટમાં સ્થાન પામેલ છે.
તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન
બીઆરસી કો ઓર્ડીનેટર
વિસાવદર