GIET દ્રારા શાળાના બાળકોને પ્રાર્થનાસભામાં ઉપયોગી થાય એવા યોગસન, યૌગિક ક્રિયાઓ,વિવિધ મુદ્રાઓ, પ્રાણાયમ અને સુર્યનમસ્કાર માટેના વિડીયો માટેની યુ-ટ્યુબ લિંક અહિં એકસાથે આપ સૌની સરળતા માટે મુકવામાં આવેલ છે. જે આપ સૌને ઉપયોગી થશે.
ભાગ 1 પ્રાર્થનાસભામાં યોગાસન માટે નો વિડિયો નિહાળવા અહિં ક્લિક કરો.
વિવિધ યોગાસનો ના વિડિયો જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો