ણિત / વિજ્ઞાન પ્રદર્શન - 2024

તાલુકા કક્ષાનાં પ્રથમ વિજેતાની વિગત




ગણિત / વિજ્ઞાન પ્રદર્શન - 2023 તાલુકા કક્ષાનાં પ્રથમ વિજેતાની વિગત

 ણિત / વિજ્ઞાન પ્રદર્શન - 2023

તાલુકા કક્ષાનાં પ્રથમ વિજેતાની વિગત


16 સપ્ટેમ્બર ના રોજ લેવાયેલ એકમ કસોટી માટે પ્રશ્ન પ્રમાણેનું ગુણ પત્રક અધ્યયન નિષ્પત્તિ સાથે.


👉🏼 ગુણ નાખ્યા પછી SOE મુજબ નું એનાલીસીસ આપમેળે થઇ જશે અને આપ તેની ગ્રાફિક ચાર્ટ સાથે પ્રિન્ટ કરી શકશો.

👉🏼 જરૂરી માહિતી ચોક્કસાઈ પૂર્વક અને સંપૂર્ણ ભરવી.

👉🏼 ફાઈલમાં એક વખત ડેટા નાખ્યા પછી ડીલીટ કે કટ પેસ્ટ કરવો નહિ Copy પેસ્ટ ગમે તેટલી વખત કરશો તો પ્રોબ્લેમ નહિ આવે. 

👉🏼 ફાઈલ મોબાઈલમાં બિલકુલ ઓપન કરવી નહિ.

ધોરણ ૩ થી ૫ ની ગુણપત્રકની ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ધોરણ ૬ થી ૮ ની ગુણપત્રકની ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

વિશ્વ યોગ દિવસ - 2023

વિશ્વ યોગ દિવસ

21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિસાવદર તાલુકાની તમામ શાળાઓમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, ગ્રામજનો એ યોગ કરી ને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. 



પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન 2015 ના રોજ ઉજવવામાં આવ્યો હતો.



"યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની એક અમૂલ્ય ભેટ છે. તે મન અને શરીર; વિચાર અને ક્રિયા; સંયમ અને પરિપૂર્ણતા; મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે સુમેળ; સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સંપૂર્ણ અભિગમની એકતાને મૂર્તિમંત કરે છે."




વિસાવદર તાલુકાનાં વિકલાંગ બાળકોએ પણ  વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.
































રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આયોજિત નાણાંકિય સાક્ષરતા ક્વિઝ 2023

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આયોજિત નાણાંકિય સાક્ષરતા ક્વિઝ અંતર્ગત વિસાવદર તાલુકાની ૦૯ શાળાના ૧૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 

                   જેમાં  શ્રી કાલસારી પે. સેન્ટર શાળાની ટીમ પ્રથમ ક્રમે આવી હતી. ગ્રામ પંચાયત માધ્યમિક શાળા મોટા કોટડા ની ટીમ દ્વિતીય ક્રમે તથા મિડલ સ્કૂલ ભલગામ ની ટીમ તૃતીય ક્રમે આવી હતી. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સીઆરસી કો ઓર્ડીનેટર શ્રી ધર્મેશભાઈ તથા સુરેશભાઈ તરફથી પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું.

પ્રથમ ક્રમ
દ્વિતીય ક્રમ

તૃતીય ક્રમ

લોકસભા/ વિધાનસભાની સામાન્ય/ પેટા ચૂંટ ચૂંટણી ફરજ પર નિયુક્ત અધિકારી કર્મચારીઓને ફરજ દરમિયાન કોવિડ-૧૯ સંક્રમણના કારણે મૃત્યુના કિસ્સામાં રૂ.૩૦.૦૦ લાખ ઉચ્ચક સહાય ચુકવવા અને BE/ECILના એન્જિનીયરોને પણ ચૂંટણી ફરજ પરના સ્ટાફ સમકક્ષ ગણી ઉચ્ચક સહાયના દાયરામાં આવરી લેવા બાબત. ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગનો ઠરાવ

 લોકસભા/ વિધાનસભાની સામાન્ય/ પેટા ચૂંટ ચૂંટણી ફરજ પર નિયુક્ત અધિકારી કર્મચારીઓને ફરજ દરમિયાન કોવિડ-૧૯ સંક્રમણના કારણે મૃત્યુના કિસ્સામાં રૂ.૩૦.૦૦ લાખ ઉચ્ચક સહાય ચુકવવા અને BE/ECILના એન્જિનીયરોને પણ ચૂંટણી ફરજ પરના સ્ટાફ સમકક્ષ ગણી ઉચ્ચક સહાયના દાયરામાં આવરી લેવા બાબત. ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ ઠરાવ ક્રમાંક- ઇએલસી/૧૦૨૦૧૪/ઇસીઆઇ-૬૨/છ (એમસીસી) સચિવાલય, ગાંધીનગર, તા.૦૧/૧૧/૨૦૨૨ 

પત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.


સ્પેશ્યલ ખેલ મહાકુંભ દિવ્ય ભાસ્કર


 

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૨નાં અધિકારીની વિગતો સાથેના રૂટ

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૨નાં અધિકારીની વિગતો સાથેના રૂટ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.  


વિસાવદર ગુણોત્સવ ૨.૦ - GSQAC (Gujarat School Quality Accreditation Council) ગ્રેડવાઈઝ શાળાઓની સંખ્યા 20 JUNE 2022

 




વિસાવદર તાલુકાની સ્કુલ ઓફ એક્સલેંસ માં સમાવિષ્ટ શાળાનો રિપોર્ટ

 


GIET યોગ playlist - પ્રાર્થનાસભામાં યોગાસન

            GIET દ્રારા શાળાના બાળકોને પ્રાર્થનાસભામાં ઉપયોગી થાય એવા યોગસન, યૌગિક ક્રિયાઓ,વિવિધ મુદ્રાઓ, પ્રાણાયમ અને સુર્યનમસ્કાર માટેના વિડીયો માટેની યુ-ટ્યુબ લિંક અહિં એકસાથે આપ સૌની સરળતા માટે મુકવામાં આવેલ છે. જે આપ સૌને ઉપયોગી થશે. 


 ભાગ 1 પ્રાર્થનાસભામાં યોગાસન માટે નો વિડિયો નિહાળવા અહિં ક્લિક કરો. 

સ્પે. ખેલમહાકુંભ – ૨૦૨૨

સ્પે. ખેલમહાકુંભ – ૨૦૨૨
            રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી જુનાગઢ દ્રારા દર વર્ષની જેમ ચાલું વર્ષે પણ સ્પે. ખેલમહાકુંભનું આઅયોજન જિલ્લા કક્ષાએથી કરવામાં આવ્યું હતું. જેમાં બીઆરસી ભવનની IED શાખા હેઠળ વિસાવદર તાલુકાના કુલ ૫૮ જેટલા બાળકોનું જુદી જુદી રમતોમાં રજીસ્ટ્રેશન કરવામાં આવેલ હતું. જેમાં VI, HI, OH, અને MR કેટેગરીના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 
            આ સ્પે. ખેલમહાકુંભમાં વિસાવદર તાલુકાના કુલ ૧૯ દિવ્યાંગ બાળકોએ પ્રથમ, દ્રિતિય, અને તૃતિય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. આ સિધ્ધિ મેળવનાર બાળકોને ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્રારા કુલ ૮૧,૦૦૦ રુપિયા જેટલી માતબર રકમની સાથે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવેલ છે. સ્પે. ખેલમહાકુંભ-૨૦૨૨ માં ભાગ લેનાર તમામ બાળકો અને માર્ગદર્શન આપનાર તમામ સ્પેશ્યલ એજ્યુકેટરને બીઆરસી કૉ- ઓર્ડિનેટર બિપિનભાઇ વાઘમશીએ અભિનંદન પાઠવ્યા છે.

NMMS 2022

 

NMMS 2022
જુનાગઢ જિલ્લાના 126 ક્વોટામાંથી વિસાવદર તાલુકાના 14 વિદ્યાર્થીઓ NMMS પરીક્ષામાં મેરિટમાં સ્થાન પામેલ છે.
તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન
બીઆરસી કો ઓર્ડીનેટર
વિસાવદર





ગ્રીષ્મોત્સવ -૨૦૨૨


દિવસ - 1 : 

ગ્રીષ્મોત્સવ 2022: ક્રાફ્ટ 1 GIET

ગ્રીષ્મોત્સવ 2022: શ્રીમદ્ ભગવદ્ ગીતા 1 GIET

ગ્રીષ્મોત્સવ 2022: Science 1 GIET

ગ્રીષ્મોત્સવ 2022: Coding 1 GIET

ગ્રીષ્મોત્સવ 2022: Game 1 GIET

ગ્રીષ્મોત્સવ 2022: વાર્તા 1 GIET

ગ્રીષ્મોત્સવ Day 1 Response

દિવસ - 2 :

ગ્રીષ્મોત્સવ 2022: Science 2 GIET

ગ્રીષ્મોત્સવ 2022: Craft 2 GIET

ગ્રીષ્મોત્સવ 2022: Coding 2 GIET

ગ્રીષ્મોત્સવ 2022: શ્રીમદ્ ભગવદ્ ગીતા 2 GIET

ગ્રીષ્મોત્સવ 2022: Game 2 GIET

ગ્રીષ્મોત્સવ 2022: વાર્તા 2 GIET

ગ્રીષ્મોત્સવ Day 2 Response 

દિવસ - 3 :

ગ્રીષ્મોત્સવ 2022: Craft 3 GIET

ગ્રીષ્મોત્સવ 2022: શ્રીમદ્ ભગવદ્ ગીતા 3 GIET

ગ્રીષ્મોત્સવ 2022: Game 3 GIET 

ગ્રીષ્મોત્સવ 2022: Science 3 GIET

 ગ્રીષ્મોત્સવ 2022: Coding 3 GIET

ગ્રીષ્મોત્સવ 2022: વાર્તા 3 GIET

ગ્રીષ્મોત્સવ Day 3 Response 

 દિવસ - 4 :

ગ્રીષ્મોત્સવ 2022: વાર્તા 4 GIET

ગ્રીષ્મોત્સવ 2022: Coding 4 GIET

ગ્રીષ્મોત્સવ 2022: Craft 4 GIET

ગ્રીષ્મોત્સવ 2022: Game 4 GIET

ગ્રીષ્મોત્સવ 2022: Science 4 GIET

ગ્રીષ્મોત્સવ 2022: શ્રીમદ્ ભગવદ્ ગીતા 4 GIET

ગ્રીષ્મોત્સવ Day 4 Response 

 દિવસ - 5 :

ગ્રીષ્મોત્સવ 2022: Craft 5 GIET 

ગ્રીષ્મોત્સવ 2022: Coding 5 GIET

ગ્રીષ્મોત્સવ 2022: શ્રીમદ્ ભગવદ્ ગીતા 5 GIET

ગ્રીષ્મોત્સવ 2022: Game 5 GIET

ગ્રીષ્મોત્સવ 2022: Science 5 GIET

ગ્રીષ્મોત્સવ 2022: વાર્તા 5 GIET

ગ્રીષ્મોત્સવ Day 5 Response 

  દિવસ - 6 :

ગ્રીષ્મોત્સવ 2022: Science 6 GIET

ગ્રીષ્મોત્સવ 2022: Craft 6 GIET

ગ્રીષ્મોત્સવ 2022: Coding 6 GIET 

ગ્રીષ્મોત્સવ 2022: Game 6 GIET

ગ્રીષ્મોત્સવ 2022: વાર્તા 6 GIET

ગ્રીષ્મોત્સવ Day 6 Response 

  દિવસ - 7 :

ગ્રીષ્મોત્સવ 2022: શ્રીમદ્ ભગવદ્ ગીતા 7 GIET

ગ્રીષ્મોત્સવ 2022: Craft 7 GIET

ગ્રીષ્મોત્સવ 2022: Coding 7 GIET

ગ્રીષ્મોત્સવ 2022: Science 7 GIET

ગ્રીષ્મોત્સવ 2022: વાર્તા 7 GIET

ગ્રીષ્મોત્સવ 2022: Game 7 GIET


દિવસ - 8 :

ગ્રીષ્મોત્સવ 2022: Coding 8 GIET 

ગ્રીષ્મોત્સવ 2022: શ્રીમદ્ ભગવદ્ ગીતા 8 GIET

ગ્રીષ્મોત્સવ 2022: Game 8 GIET

 ગ્રીષ્મોત્સવ 2022: વાર્તા 8 GIET

ગ્રીષ્મોત્સવ 2022: Craft 8 GIET

ગ્રીષ્મોત્સવ 2022: Science 8 GIET

ગ્રીષ્મોત્સવ 2022: કાગળમાંથી સસલું GIET

દિવસ - 9 :

ગ્રીષ્મોત્સવ 2022: Maths 9 GIET

ગ્રીષ્મોત્સવ 2022: શ્રીમદ્ ભગવદ્ ગીતા 9 GIET

ગ્રીષ્મોત્સવ 2022: વાર્તા 9 GIET

ગ્રીષ્મોત્સવ 2022: Game 9 GIET

ગ્રીષ્મોત્સવ 2022: Craft 9.1 GIET

ગ્રીષ્મોત્સવ 2022: Craft 9.2 GIET

ગ્રીષ્મોત્સવ 2022: Coding 9 GIET




 



શિક્ષક આવૃત્તિ

 શિક્ષક આવૃત્તિ ડાઉનલોડ કરવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો. 

http://gujarat-education.gov.in/textbook/Textbooks_Teacher_Edition.htm


>>>>નોંધ : શિક્ષકની આવૃત્તિ પુસ્તકો PDF ફોર્મેટમાં છે. આખું પુસ્તક જોવા માટે, સૌથી પહેલા તે પુસ્તકની PDF ફાઈલ તમારી હાર્ડ ડ્રાઈવમાં ડાઉનલોડ કરો.

 

>>>>ઇન્ટરનેટ એક્સપ્લોરરમાંથી ફાઇલ ડાઉનલોડ કરવા માટે, તમે જે ફાઇલને ડાઉનલોડ કરવા માંગો છો તેના પર જમણું ક્લિક કરો અને "Save Target As..." પર ક્લિક કરો. તે તમને તમારી હાર્ડ ડ્રાઇવ પર ફાઇલ સાચવવા માટે કહેશે.

 

>>>>મોઝિલા ફાયરફોક્સમાંથી ફાઇલ ડાઉનલોડ કરવા માટે, તમે ડાઉનલોડ કરવા માંગતા હો તે ફાઇલ પર જમણું ક્લિક કરો અને "સેવ લિંક એઝ..." પર ક્લિક કરો. તે તમને તમારી હાર્ડ ડ્રાઇવ પર ફાઇલ સાચવવા માટે કહેશે.



 બ્રીજ કોર્ષ- ક્લાસ રેડીનેસ જ્ઞાનસેતુ સાહિત્ય

ધોરણ- ૨ માટે અહીં ક્લિક કરો.

ધોરણ- ૩ માટે અહીં ક્લિક કરો.

ધોરણ- ૪ માટે અહીં ક્લિક કરો.


ધોરણ- ૫ ગણિત માટે અહીં ક્લિક કરો.

ધોરણ- ૫ ગુજરાતી માટે અહીં ક્લિક કરો.

ધોરણ- ૫ અંગ્રેજી માટે અહીં ક્લિક કરો.


ધોરણ- ૬ ગુજરાતી માટે અહીં ક્લિક કરો.

ધોરણ- ૬ ગણિત માટે અહીં ક્લિક કરો.

ધોરણ- ૬ અંગ્રેજી માટે અહીં ક્લિક કરો.


ધોરણ- ૭ ગણિત માટે અહીં ક્લિક કરો.

ધોરણ- ૭ ગુજરાતી માટે અહીં ક્લિક કરો.

ધોરણ- ૭ અંગ્રેજી માટે અહીં ક્લિક કરો.


ધોરણ- ૮ ગુજરાતી માટે અહીં ક્લિક કરો.

ધોરણ- ૮ ગણિત માટે અહીં ક્લિક કરો.

ધોરણ- ૮ અંગ્રેજી માટે અહીં ક્લિક કરો.