Menu
- હોમ
- શાળાઓની માહિતી
- શિક્ષકોની માહિતી
- બી.આર.સી ભવન સ્ટાફની માહિતી
- સી.આર.સી. કૉ.ઓ. ની માહિતી
- ફોટો ગેલેરી
- પરિપત્રો
- ગણિત - વિજ્ઞાન પ્રદર્શન
- શિક્ષક/વિદ્યાસહાયકના નવા બદલીના નિયમો
- સામયિક
- શાખાઓ
- ગુણોત્સવ પરિણામ
- ઇન્સ્પાયર એવોર્ડ
- શૈક્ષણિક સામગ્રી
- મીના ની દુનિયા
- સફળ કિસ્સાઓ
- ગ્રાન્ટ વપરાશની માર્ગદર્શિકા
- શાળાને મળેલ ગ્રાન્ટની વિગતો
- ગ્રાન્ટનું UTC
- આચાર્યશ્રી સંપર્ક નંબર
- PFMS માર્ગદર્શિકા
- સંપર્ક
Marquee
GIET યોગ playlist - પ્રાર્થનાસભામાં યોગાસન
GIET દ્રારા શાળાના બાળકોને પ્રાર્થનાસભામાં ઉપયોગી થાય એવા યોગસન, યૌગિક ક્રિયાઓ,વિવિધ મુદ્રાઓ, પ્રાણાયમ અને સુર્યનમસ્કાર માટેના વિડીયો માટેની યુ-ટ્યુબ લિંક અહિં એકસાથે આપ સૌની સરળતા માટે મુકવામાં આવેલ છે. જે આપ સૌને ઉપયોગી થશે.
ભાગ 1 પ્રાર્થનાસભામાં યોગાસન માટે નો વિડિયો નિહાળવા અહિં ક્લિક કરો.
યોગાસનો 1.
યોગાસનો 2.
યોગાસનો 3.
પ્રાણાયામ ના વિડિયો જોવા માટે અહિં ક્લિક કરો
સૂર્ય નમસ્કાર ના વિડિયો જોવા માટે અહિં ક્લિક કરો.
સ્પે. ખેલમહાકુંભ – ૨૦૨૨
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી જુનાગઢ દ્રારા દર વર્ષની જેમ ચાલું વર્ષે પણ સ્પે. ખેલમહાકુંભનું આઅયોજન જિલ્લા કક્ષાએથી કરવામાં આવ્યું હતું. જેમાં બીઆરસી ભવનની IED શાખા હેઠળ વિસાવદર તાલુકાના કુલ ૫૮ જેટલા બાળકોનું જુદી જુદી રમતોમાં રજીસ્ટ્રેશન કરવામાં આવેલ હતું. જેમાં VI, HI, OH, અને MR કેટેગરીના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ સ્પે. ખેલમહાકુંભમાં વિસાવદર તાલુકાના કુલ ૧૯ દિવ્યાંગ બાળકોએ પ્રથમ, દ્રિતિય, અને તૃતિય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. આ સિધ્ધિ મેળવનાર બાળકોને ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્રારા કુલ ૮૧,૦૦૦ રુપિયા જેટલી માતબર રકમની સાથે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવેલ છે. સ્પે. ખેલમહાકુંભ-૨૦૨૨ માં ભાગ લેનાર તમામ બાળકો અને માર્ગદર્શન આપનાર તમામ સ્પેશ્યલ એજ્યુકેટરને બીઆરસી કૉ- ઓર્ડિનેટર બિપિનભાઇ વાઘમશીએ અભિનંદન પાઠવ્યા છે.
NMMS 2022
NMMS 2022
જુનાગઢ જિલ્લાના 126 ક્વોટામાંથી વિસાવદર તાલુકાના 14 વિદ્યાર્થીઓ NMMS પરીક્ષામાં મેરિટમાં સ્થાન પામેલ છે.
તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન
બીઆરસી કો ઓર્ડીનેટર
વિસાવદર
ગ્રીષ્મોત્સવ -૨૦૨૨
દિવસ - 1 :
દિવસ - 2 :
દિવસ - 3 :
દિવસ - 4 :
દિવસ - 5 :
દિવસ - 6 :
દિવસ - 7 :
દિવસ - 8 :
દિવસ - 9 :
શિક્ષક આવૃત્તિ
શિક્ષક આવૃત્તિ ડાઉનલોડ કરવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
http://gujarat-education.gov.in/textbook/Textbooks_Teacher_Edition.htm
>>>>નોંધ : શિક્ષકની આવૃત્તિ પુસ્તકો PDF ફોર્મેટમાં છે. આખું પુસ્તક જોવા
માટે, સૌથી પહેલા તે પુસ્તકની PDF ફાઈલ તમારી હાર્ડ ડ્રાઈવમાં ડાઉનલોડ
કરો.
>>>>ઇન્ટરનેટ એક્સપ્લોરરમાંથી ફાઇલ ડાઉનલોડ કરવા માટે, તમે જે ફાઇલને ડાઉનલોડ કરવા માંગો
છો તેના પર જમણું ક્લિક કરો અને "Save Target
As..." પર ક્લિક કરો. તે તમને તમારી હાર્ડ ડ્રાઇવ પર ફાઇલ સાચવવા માટે
કહેશે.
>>>>મોઝિલા ફાયરફોક્સમાંથી ફાઇલ ડાઉનલોડ કરવા માટે, તમે ડાઉનલોડ કરવા માંગતા હો તે ફાઇલ પર જમણું ક્લિક કરો અને "સેવ લિંક એઝ..." પર ક્લિક કરો. તે તમને તમારી હાર્ડ ડ્રાઇવ પર ફાઇલ સાચવવા માટે કહેશે.
ધોરણ ૧ ની અધ્યયન નિષ્પતિઓ માટે અહિં ક્લિક કરો.
ધોરણ ૨ ની અધ્યયન નિષ્પતિઓ માટે અહિં ક્લિક કરો.
ધોરણ ૩ ની અધ્યયન નિષ્પતિઓ માટે અહિં ક્લિક કરો.
ધોરણ ૪ ની અધ્યયન નિષ્પતિઓ માટે અહિં ક્લિક કરો.
ધોરણ ૫ ની અધ્યયન નિષ્પતિઓ માટે અહિં ક્લિક કરો.
ધોરણ ૬ ની અધ્યયન નિષ્પતિઓ માટે અહિં ક્લિક કરો.
બ્રીજ કોર્ષ- ક્લાસ રેડીનેસ જ્ઞાનસેતુ સાહિત્ય
ધોરણ- ૫ ગણિત માટે અહીં ક્લિક કરો.
ધોરણ- ૫ ગુજરાતી માટે અહીં ક્લિક કરો.
ધોરણ- ૫ અંગ્રેજી માટે અહીં ક્લિક કરો.
ધોરણ- ૬ ગુજરાતી માટે અહીં ક્લિક કરો.
ધોરણ- ૬ ગણિત માટે અહીં ક્લિક કરો.
ધોરણ- ૬ અંગ્રેજી માટે અહીં ક્લિક કરો.
ધોરણ- ૭ ગણિત માટે અહીં ક્લિક કરો.
ધોરણ- ૭ ગુજરાતી માટે અહીં ક્લિક કરો.
ધોરણ- ૭ અંગ્રેજી માટે અહીં ક્લિક કરો.
ધોરણ- ૮ ગુજરાતી માટે અહીં ક્લિક કરો.
ધોરણ- ૮ ગણિત માટે અહીં ક્લિક કરો.
ધોરણ- ૮ અંગ્રેજી માટે અહીં ક્લિક કરો.
મિશન વિદ્યા 2018
મિશન વિદ્યા 2018
મિશન વિદ્યા અંતર્ગત ઓનલાઇન x5 માર્ક્સની એંટ્રી કરવા માટે અહિં ક્લિક કરો
મિશન વિદ્યા અંતર્ગત ફિલ્ડ ઇન્વેસ્ટીગેટર માટે ના માર્ગદર્શન નો વિડિયો માટે અહિં ક્લિક કરો
મિશન વિદ્યા અંતર્ગત વિસાવદર તાલુકાના ફિલ્ડ ઇનવેસ્ટીગેટરને શાળા ફાળવણીની યાદી
મિશન વિદ્યા અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાંથી વિસાવદર તાલુકામાં આવનાર મોનીટરીંગ સ્ટાફની માહિતી 1
મિશન વિદ્યા અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાંથી વિસાવદર તાલુકામાં આવનાર મોનીટરીંગ સ્ટાફની માહિતી 2
INSPIRE AWARDS - MANAK વર્ષ ૨૦૧૭ -૧૮ માટે પસંદગી થતાં અભિનંદન
અરજીપત્રક ડાઉનલૉડ કરવા અહીં ક્લિક કરો
શાળા સ્વચ્છતા એવોર્ડ (નોમીનેશન ફોર્મ) 2017 District Institute of Education and Training- JUNAGADH શાળા દ્રારા શાળા સ્વચ્છતા અેવોર્ડ સંદર્ભે નોમીનેશન કરવાના હેતુસર આ સાથે સામેલ ફોર્મમાં જરુરી વીગત ભરવા અહિં ક્લિક કરો.
CRC કક્ષા અને વિસાવદર તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૭ ની તારીખનો પરિપત્ર ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો.
NAS પ્રશ્ન વિશેષાંક જીવન શિક્ષણ ઓગસ્ટ ૨૦૧૭ ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો
NAS પ્રશ્ન વિશેષાંક જીવન શિક્ષણ જુલાઇ ૨૦૧૭ ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો
NAS ની જાણકારી મેળવવા અહિં ક્લિક કરો.
- ભાષા અગાઉના કસોટીપત્રો ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો.
- ભાષાના અગાઉના કસોટીપત્રો ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો.
- ગણિતના અગાઉના કસોટીપત્રો ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો.
- ગણિતના અગાઉના કસોટીપત્રો ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો.
- ભાષાનાઅગાઉના કસોટીપત્રો ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો.
- ભાષાના અગાઉના કસોટીપત્રો ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો.
- ભાષાના અગાઉના કસોટીપત્રો ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો.
- પર્યાવરણના અગાઉના કસોટીપત્રો ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો.
- પર્યાવરણના અગાઉના કસોટીપત્રો ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો.
- પર્યાવરણના અગાઉના કસોટીપત્રો ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો.
- ગણિતના અગાઉના કસોટીપત્રો ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો.
- ગણિતના અગાઉના કસોટીપત્રો ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો.
- ગણિતના અગાઉના કસોટીપત્રો ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો.
- ભાષાના અગાઉના કસોટીપત્રો ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો.
- ભાષાના અગાઉના કસોટીપત્રો ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો.
- સામાજિકવિજ્ઞાનના અગાઉના કસોટીપત્રો ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો.
- સામાજિકવિજ્ઞાનના અગાઉના કસોટીપત્રો ડાઉનલોડ કરવાઅહિં ક્લિક કરો.
- ગણિતના અગાઉના કસોટીપત્રો ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો.
- ગણિતના અગાઉના કસોટીપત્રો ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો.
- વિજ્ઞાન અને ટેકનોલોજીના અગાઉના કસોટીપત્રો ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો.
- વિજ્ઞાન અને ટેકનોલોજીના અગાઉના કસોટીપત્રો ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો.
આ ફોર્મ ભરવા માટેના ફોન્ટ (font)download કરવા માટે અહીં ક્લીક કરો.
સલામતી સપ્તાહનો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
મધ્યાહન ભોજન માટેની માહિતી
વેબસાઈટની લિંક માટે અહીં ક્લિક કરો
એપ્લિકેશનની લિંક માટે અહીં ક્લિક કરો
સુપ્રીમ કોર્ટના ફોર્મની લિંક માટે અહીં ક્લિક કરો
દરરોજ માહિતી ભરવાની લિંક માટે અહીં ક્લિક કરો
font download કરવા માટે અહીં ક્લીક કરો.