ગણિત - વિજ્ઞાન પ્રદર્શન
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
લોકસભા/ વિધાનસભાની સામાન્ય/ પેટા ચૂંટ ચૂંટણી ફરજ પર નિયુક્ત અધિકારી કર્મચારીઓને ફરજ દરમિયાન કોવિડ-૧૯ સંક્રમણના કારણે મૃત્યુના કિસ્સામાં રૂ.૩૦.૦૦ લાખ ઉચ્ચક સહાય ચુકવવા અને BE/ECILના એન્જિનીયરોને પણ ચૂંટણી ફરજ પરના સ્ટાફ સમકક્ષ ગણી ઉચ્ચક સહાયના દાયરામાં આવરી લેવા બાબત. ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ ઠરાવ ક્રમાંક- ઇએલસી/૧૦૨૦૧૪/ઇસીઆઇ-૬૨/છ (એમસીસી) સચિવાલય, ગાંધીનગર, તા.૦૧/૧૧/૨૦૨૨
પત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
GIET દ્રારા શાળાના બાળકોને પ્રાર્થનાસભામાં ઉપયોગી થાય એવા યોગસન, યૌગિક ક્રિયાઓ,વિવિધ મુદ્રાઓ, પ્રાણાયમ અને સુર્યનમસ્કાર માટેના વિડીયો માટેની યુ-ટ્યુબ લિંક અહિં એકસાથે આપ સૌની સરળતા માટે મુકવામાં આવેલ છે. જે આપ સૌને ઉપયોગી થશે.
ભાગ 1 પ્રાર્થનાસભામાં યોગાસન માટે નો વિડિયો નિહાળવા અહિં ક્લિક કરો.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી જુનાગઢ દ્રારા દર વર્ષની જેમ ચાલું વર્ષે પણ સ્પે. ખેલમહાકુંભનું આઅયોજન જિલ્લા કક્ષાએથી કરવામાં આવ્યું હતું. જેમાં બીઆરસી ભવનની IED શાખા હેઠળ વિસાવદર તાલુકાના કુલ ૫૮ જેટલા બાળકોનું જુદી જુદી રમતોમાં રજીસ્ટ્રેશન કરવામાં આવેલ હતું. જેમાં VI, HI, OH, અને MR કેટેગરીના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ સ્પે. ખેલમહાકુંભમાં વિસાવદર તાલુકાના કુલ ૧૯ દિવ્યાંગ બાળકોએ પ્રથમ, દ્રિતિય, અને તૃતિય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. આ સિધ્ધિ મેળવનાર બાળકોને ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્રારા કુલ ૮૧,૦૦૦ રુપિયા જેટલી માતબર રકમની સાથે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવેલ છે. સ્પે. ખેલમહાકુંભ-૨૦૨૨ માં ભાગ લેનાર તમામ બાળકો અને માર્ગદર્શન આપનાર તમામ સ્પેશ્યલ એજ્યુકેટરને બીઆરસી કૉ- ઓર્ડિનેટર બિપિનભાઇ વાઘમશીએ અભિનંદન પાઠવ્યા છે.
દિવસ - 1 :
દિવસ - 2 :
દિવસ - 3 :
દિવસ - 4 :
દિવસ - 5 :
દિવસ - 6 :
દિવસ - 7 :
દિવસ - 8 :
દિવસ - 9 :
શિક્ષક આવૃત્તિ ડાઉનલોડ કરવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
http://gujarat-education.gov.in/textbook/Textbooks_Teacher_Edition.htm
>>>>નોંધ : શિક્ષકની આવૃત્તિ પુસ્તકો PDF ફોર્મેટમાં છે. આખું પુસ્તક જોવા
માટે, સૌથી પહેલા તે પુસ્તકની PDF ફાઈલ તમારી હાર્ડ ડ્રાઈવમાં ડાઉનલોડ
કરો.
>>>>ઇન્ટરનેટ એક્સપ્લોરરમાંથી ફાઇલ ડાઉનલોડ કરવા માટે, તમે જે ફાઇલને ડાઉનલોડ કરવા માંગો
છો તેના પર જમણું ક્લિક કરો અને "Save Target
As..." પર ક્લિક કરો. તે તમને તમારી હાર્ડ ડ્રાઇવ પર ફાઇલ સાચવવા માટે
કહેશે.
>>>>મોઝિલા ફાયરફોક્સમાંથી ફાઇલ ડાઉનલોડ કરવા માટે, તમે ડાઉનલોડ કરવા માંગતા હો તે ફાઇલ પર જમણું ક્લિક કરો અને "સેવ લિંક એઝ..." પર ક્લિક કરો. તે તમને તમારી હાર્ડ ડ્રાઇવ પર ફાઇલ સાચવવા માટે કહેશે.
ધોરણ ૧ ની અધ્યયન નિષ્પતિઓ માટે અહિં ક્લિક કરો.
ધોરણ ૨ ની અધ્યયન નિષ્પતિઓ માટે અહિં ક્લિક કરો.
ધોરણ ૩ ની અધ્યયન નિષ્પતિઓ માટે અહિં ક્લિક કરો.
ધોરણ ૪ ની અધ્યયન નિષ્પતિઓ માટે અહિં ક્લિક કરો.
ધોરણ ૫ ની અધ્યયન નિષ્પતિઓ માટે અહિં ક્લિક કરો.
ધોરણ ૬ ની અધ્યયન નિષ્પતિઓ માટે અહિં ક્લિક કરો.
બ્રીજ કોર્ષ- ક્લાસ રેડીનેસ જ્ઞાનસેતુ સાહિત્ય
ધોરણ- ૫ ગણિત માટે અહીં ક્લિક કરો.
ધોરણ- ૫ ગુજરાતી માટે અહીં ક્લિક કરો.
ધોરણ- ૫ અંગ્રેજી માટે અહીં ક્લિક કરો.
ધોરણ- ૬ ગુજરાતી માટે અહીં ક્લિક કરો.
ધોરણ- ૬ ગણિત માટે અહીં ક્લિક કરો.
ધોરણ- ૬ અંગ્રેજી માટે અહીં ક્લિક કરો.
ધોરણ- ૭ ગણિત માટે અહીં ક્લિક કરો.
ધોરણ- ૭ ગુજરાતી માટે અહીં ક્લિક કરો.
ધોરણ- ૭ અંગ્રેજી માટે અહીં ક્લિક કરો.
ધોરણ- ૮ ગુજરાતી માટે અહીં ક્લિક કરો.
ધોરણ- ૮ ગણિત માટે અહીં ક્લિક કરો.
ધોરણ- ૮ અંગ્રેજી માટે અહીં ક્લિક કરો.