શિક્ષક આવૃત્તિ ડાઉનલોડ કરવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
http://gujarat-education.gov.in/textbook/Textbooks_Teacher_Edition.htm
>>>>નોંધ : શિક્ષકની આવૃત્તિ પુસ્તકો PDF ફોર્મેટમાં છે. આખું પુસ્તક જોવા
માટે, સૌથી પહેલા તે પુસ્તકની PDF ફાઈલ તમારી હાર્ડ ડ્રાઈવમાં ડાઉનલોડ
કરો.
>>>>ઇન્ટરનેટ એક્સપ્લોરરમાંથી ફાઇલ ડાઉનલોડ કરવા માટે, તમે જે ફાઇલને ડાઉનલોડ કરવા માંગો
છો તેના પર જમણું ક્લિક કરો અને "Save Target
As..." પર ક્લિક કરો. તે તમને તમારી હાર્ડ ડ્રાઇવ પર ફાઇલ સાચવવા માટે
કહેશે.
>>>>મોઝિલા ફાયરફોક્સમાંથી ફાઇલ ડાઉનલોડ કરવા માટે, તમે ડાઉનલોડ કરવા માંગતા હો તે ફાઇલ
પર જમણું ક્લિક કરો અને "સેવ લિંક એઝ..." પર ક્લિક કરો. તે તમને તમારી
હાર્ડ ડ્રાઇવ પર ફાઇલ સાચવવા માટે કહેશે.